અળસી ના લાભ

અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસી ખાવાના ફાયદા જેને ફલેક્ષ seed તેલ પણ કહેવામાં આવે છે આજની જિંદગીમાં અતિઆવશ્યક શરીર પ્રત્યે જાળવવાના નિયમો ની અપેક્ષા કરીએ છીએ અને જાણવા છતાં થતા રોગોને નાથવામાં કાયમી ઉપાય નથી હોવાની લાચારી અનુભવે છે.

nofollow sponsored

દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ રિસર્ચ સેન્ટર, અળસી (ફ્લેક્ષ સિડ) નું સંશોધન આપની સમક્ષ મુકીને કાર્ય કરે છે.

રોગોને મટાડવા ની એક માસ્ટર કી આપીને ઉપયોગ કરવાનું આપણા ઉપર છોડ્યું છે, ડાયાબિટીસ બીપી (હાઈ અને લો) કોઇપણ જાતનો કેન્સર જાડાપણું ચામડીના રોગો સંધિવા સાંધાના વા હાર્મોનનું વધ-ઘટ, કોલેસ્ટ્રોલ, હાર્ટ અટેક, કિડનીની ખરાબી, શ્વસન તંત્ર અને થતા રોગ, કબજિયાત, પ્રોસ્ટેટ તેમજ બહેનોમાં પ્રીમેન સ્ટૂલ ટેન્શન (પી.એમ.એસ.) તથા મેનોપોઝના નિયમિત સેવન રોગ મુક્તિ તરફ લઈ જાય છે ઉપર મુજબ કોઈ તકલીફ ન પણ હોય છતાં હર્ષ સેવન રોગપ્રતિકારક શક્તિ પાવર જીવનભર બરકરાર રાખી શકે છે.

અળસી ખાવાના ફાયદા

શું છે અળસી?

અનાજના તેમજ કરીયાણાના  વેપારીઓને ત્યાં બહુ મુશ્કેલીથી મળતી બહુ વાણી એક જ્ઞાની છે અને છે મહારાષ્ટ્ર રાજસ્થાન વધુ ઉત્પાદન હોય ને ગુજરાતમાં બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, તલ ની જેમ તેલીબીયા હોવાથી તેનું તેલ દુખાવા પર માલીશ કરવા તેમજ રસાયણિક રંગોમાં ચમક વધારવા તરીકે ઉપયોગ થાય છે ભૂતકાળમાં રાજા-મહારાજાઓ પોતાના અશ્વો ને છોડનો ચારો પણ આપતા.

આપણા આયુર્વેદ ગ્રંથોમાં હર્ષ એનું સેવન શરીરને  તાકાત સ્ફૂર્તિ તાકી સમાન ફાયદો મનુષ્યને કરે છે એવો ઉલલેખ છે. દેખાવમાં તલના કરવાથી થોડી મોટી સ્વાદમાં મળી ચાવીને ખાતા થોડી ચિકાસ પડતી છે. એમાં રહેલા બહુમૂલ્ય તત્વો જેવાકે ઓમેગા-૩ ફેટી એસિડ ક્લીન આ ફાઈટોઇસ્ટ્રોજન, ફાઈબર તથા કેન્સરને અટકાવનાર 27 તત્વ છે.

nofollow sponsored

જે કુદરતી સ્વરૂપમાં હોય આડઅસર થતી નથી, તાસીરને ગરમ કેસે તરફડતી નથી કોઈ પણ રોગની દવા ચાલુ હોય તો સાથે લઈ શકાય છે કારણ કે અળસીમાં અંગે ની મ્યુનિસિપાલિટી ની જેમ પ્રદૂષિત કચરાને બહાર કાઢવામાં શરીરને મદદરૂપ બને છે શરીરમાં અડધી જ રીતે કાર્ય ભજવે છે જોઈ લઈએ.

અળસી ખાવાના ફાયદા

1. રોજ એક મોટો ચમચો 15 ગ્રામ અળસી લેવાથી તમારા શરીરને બેઝલ મેટાબોલીક રેટ બી.એમ.આર વધે છે તેથી સમયે તમારું વજન ઓછું થાય છે ચરબીના થર ઓગળી છે કારણકે થયા પછીની પ્રક્રિયા જ વધારાની ચરબી જમા થવા નહીં દે

2. અળસીમાં કેન્સર રોકનારા 27 તત્વો છે.જેથી કેન્સર સામે રક્ષણ મળે છે

nofollow sponsored

3. અળસીમાં ચરબી ઓછી કરવાની ઘણું છે તેમ છતાં નબળા શરીરને અળસી દુર્બળતા દૂર કરી સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે બીજા મારવાથી ચરબી ઘટાડતાં સ્નાયુઓની શક્તિ વધવાની સંભાવના વધી શકે છે.

તમારા શરીરમાં સ્ફૂર્તિ જુસ્સો આવે છે થાક લાગતો નથી પડી કસરત કે શ્રમ થી આયો થાકી ગયા હોય તો તેમને શક્તિ આપે છે તથા જતો રહે છે.

અળસી ખાવાના ફાયદા

4. હવામાં રહેલા ઓક્ષિજન એક એન્ટીઓક્સિડેન્ટ છે જે મેટાબોલિજ્મ થયા પછીની પ્રક્રિયા માટે જરૂરી ઓક્સિજન ઉપયોગ કરો અને પાછા લાવવા જરૂરી હોય તેમાં અળસી લેડી ડૉક્ટર બની સમગ્ર પ્રક્રિયામાં મદદરૂપ બને છે.

અળસીમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ નામનો પદાર્થ મગજના કોષોને શક્તિ આપે છે અને તરોતાજા રાખે છે આધુનિક જીવનશૈલીમાં મગજના જ્ઞાનતંતુઓ પર એની ક્ષમતા કરતાં વધુ બોજ પડે છે પરિણામે તનાવ ડિપ્રેશન એ અળસી દૂર રાખવા પ્રભાવ કારક અસર જાળવી રાખે છે.

અળસીમાં રહેલ લીગ્નીન નામનો પદાર્થ સુધી હા પણ ગ્રંથિમાંથી નીકળતા હાર્મોનિયમ કરશે તેથી હારમોની થી થતા અનેક રોગો થવા નહીં દે તેમ જ થતા હોય તો અળસી રોગની અસર નહીવત થવામાં ઉપયોગી થશે

અળસીમાં રહેલ આ ફાઈટો ઇસ્ટ્રોજન નામના કુદરતી હર્મોનન કારણે સ્ત્રીઓમાં પીએમએસ ટેન્શન પ્રીમેન્સ્ટઅસ ટેન્શન અને મનો pose આવતા પહેલા અને પછી તકલીફો જેવી કે અનિંદ્રા ચીડિયો સ્વભાવ હતાશા વગેરે બિલકુલ રહેતા નથી.

લોહીનું વહન કરનારી નળીઓમાં આર્ટ્રીજ ચરબીના ગઠા જમા થવાથી તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) હૃદયની કાર્યવાહીમાં ઊભો કરે છે તેથી એન્જિયોગ્રાફીની હતી ત્યારે ત્વરિત સારવાર લેવી પડે છે

પરંતુ અળસી લોહીમાં રહેલ ચરબીને ઓગાળશે છે તેથી ઘટના બનવાની પ્રક્રિયા અટકે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

મોટી ઉંમરે થતા પુરૂષોમાં પ્રોસ્ટેટ અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર સી એન આર નામના તત્વને લીધે થતા નથી.

અળસીનું તેલ શાંત કરવામાં આવેલા સોજા પર હળવો મસાજ કરવાથી ફાયદો કરે છે સાથે સાથે અળસીનું સેવન પગ ના સાંધા ઉપર થી બીનજરૂરી વજન દૂર કરી સાંધાના દુખાવામાં રાહત પહોંચાડે છે.

કોઈપણ લેવલનું બ્લડપ્રેશર હાઈ કે લો અને અળસી કંટ્રોલ કરે છે જરૂરી કંટ્રોલ માં રહેલા ઓમેગા-3 ફેટી એસીડ મગજના કોષો પર આવતા રોકે છે તેમજ ડાયાબિટીસનો કોઈપણ ટાઈપના સ્ટેજમાં હોય તેને સફળતાપૂર્વક પ્રતિકાર કરે છે પરંતુ આ બંને સાઇડ કોસ્મેટિક સંલગ્ન લોગો હોવાથી લાંબા સમય સુધી લેવી પડે છે જ્યાં બીકે ડાયાબિટીસ ના હોય તેમ અળસી કવર બની તેને રક્ષણ આપે છે.

ખરજવા અને સોરાયસિસમાં ચામડીમાં અળસીનું સેવન કરવાથી અને અળસીને લેપ બનાવીને લગાવવાથી ફાયદો થશે જેમાં શરીરનું અંદરનું તંત્ર શોધવી હશે આ બાહ્ય ત્વચા રોગ મુક્ત અને ચમકતી થવા લાગશે તેથી ચેપ લાગવાનો સંભવ રહેશે નહીં

પ્રદૂષિત પદાર્થો શરીરને હાનીકારક કેમિકલ તથા વધારાના ક્ષાર અને બહાર કાઢવાનું કાર્ય કરે છે આ કાર્યને અળસીમાં રહેલ તત્વ મદદરૂપ બની અને ચોખ્ખી ચણાક રાખે છે.

15 ગ્રામ અળસી માં આશરે ૪ પણ બે ગ્રામ ઈનસોલ્યુબલ ફાઈબર મળે છે જે કબજિયાત દૂર કરે છે, મોટા આંતરડામાં સક્રિયતા લાવે છે. પરિણામે હરસ મસા ભગંદર થતા અટકે છે અનિયમિત શોચ પ્રક્રિયા નિયમિત કરે છે.

અળસીનું સેવન મુખ્યત્વે લોહીમાં રહેલી ચરબીના ઘટક તત્વ અને દૂર કરતું હોવાથી તથા તંદુરસ્ત બને છે અને રુધિરાભિસરણ બ્લડ સર્ક્યુલેશન સરળ બને છે તેથી કહી શકાય કે અળસી હૃદય ધબકારા નું નિયમન કરે છે તેમ જ હૃદય સંબંધી રોગોના જોખમને ઓછું કરે છે.

કેટલાક રોગો કે તકલીફ મુખ્ય રોગો ની આડઅસરો હોય છે જે થતા અટકાવી સર્વેને સારો લાગે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે ચેપી રોગો એલર્જી રોગ કે ઋતુઓના ફેરફાર થતા તકલીફો શાંત થવા લાગે છે અને આયુષ્ય વધારો થવા પામે છે.

જેમ સતત ખાંસી રહેતી હોય તેમને અળસી નું ચાનું પીવાથી બે કે ત્રણ દિવસમાં ફાયદો થશે પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો આવી જાનુ સેવન દિવસમાં ત્રણેક વખત કરો

દમના રોગોએ એક્સામ સી.આર.સી ના પાવડરને અડધા ગ્લાસ માં 12 કલાક સુધી પલાળી અરસી સવાર-સાંજ ગાડીને પીવી

માંસાહારીઓને તો ઓમેગા 3 ફેટી એસિડ મળી શકે છે જે અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે પરંતુ શાકાહારીઓ માટે અળસીથી કોઈ સારો વિકલ્પ નથી માટે કેન્સરના દર્દીઓને અળસીનું તેલ ભેળવીને સુકામેવાના સ્વાદ મુજબ મિક્સ કરી લેવો

જો તમે સ્વસ્થ છો તો પણ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર સાથે કે શાક દાળ ચલણમાં મિક્સ કરી લઈ શકો છો જેથી શક્ય તેટલી બીમારીઓ દૂર રાખી શકો છો.

જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાં રાહત રહે છે તેમાં વિટામિન હોવાથી કૂતરો કી જો તેનું સેવન હારમાં કરે તો તેની ત્વચાને લાભ થાય છે આ રોગ તેલ ગરમ પડતું નથી માટે દરેક ઋતુમાં લઈ શકાય છે ઉલ્ટા ત્વચાને સુંવાળી અને રોગમુક્ત બનાવે છે ત્વચાની ડ્રાયનેસ દૂર કરી oxine માંથી બચાવે છે.

સલમાન આવતા સોજાને કાબૂમાં રાખવા ઓમેગા-૩ ફેટી-એસિડ્સ ખૂબ જરૂરી છે આ સોજા ના કારણો ઘણા બધા રોગોને લીધે હોઈ શકે જેમ કે હૃદયના રોગો ડાયાબિટીસ અને અમુક કેન્સરનો પ્રારંભિક અસર હોય છે જેમાં બે ત્રણ ઓછા પ્રમાણમાં હોવાને કારણે હોય છે તો આ કામે નિયમિત અળસીના સેવાથી નાબૂદ થઈ જાય છે.

અળસી નો ઉપયોગ કેવી રીતે કરશો

રોજ પંદર-વીસ સલામ થી વધુ લેવાની નથી શરૂઆત ક્યાંથી કરશો તો વધુ ફાવશે આવીને લઈ શકાય દાંતથી ચાવીને મુશ્કેલી હોય તો મિસ્ટર ઊભો કરીને થોડા દૂધમાં હલાવી લઈ શકાય લીધા પછી ઉપર બે થી ત્રણ ગ્લાસ પાણી પી લેવું જોઇએ અને થોડી ખાંડીને અથવા અધકચરી ક્રશ કરી લેવાય તો વધુ ફાવશે.

બજારમાંથી લાવીને કાંકરી સુખી ડાળીઓ દૂર કરી હશે નેચરલ વાપરવી હિતાવહ છે શક્ય હોય તો એક દિવસ સૂર્યપ્રકાશમાં રાખી અથવા ગરમ કરી ખાવી ઉત્તમ છે.

શેકેલી અળસી સ્વાદમાં ભાવ share કરોડ જેવી લાગશે પરંતુ ક્રાંતિ વધુ લેવાથી નથી તે યાદ રાખશો.

ઘઉંના લોટમાં રોટલી ભાખરી માં અળસી ના લોટ ને સરખા ભાગે મેળવી ઉપયોગ કરી શકાય ડાયાબિટીસની ગંભીર અસરો ને નાબુદ થશે માત્ર ત્રણ માસમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડી શકે છે.

અળસી ને સ્વીટ ડ્રેસીસ માં વાપરી શકાય sikkey લાડુ બનાવીને પણ અન્ય રાજ્યમાં ઉપયોગ થાય છે વાસમાં અજમો વરિયાળી તલ અને શેકેલી અળસી કોમ્બિનેશન સૌને માફક આવે છે.

અળસી ને ક્રશ કરીને તથા પાવડર બનાવી રણમાં ટ્રેસીંગ કરીને વાપરી શકાય છે તેમ જ હશે ને ક્રશ કરી કોથમીર ફુદીનાની તથા અન્ય ચટણી સાથે વાપરી શકાય નહીં પરંતુ તેનો ભૂકો ભભરાવી ઉપયોગ કરી શકાય.

મુખવાસ તરીકે અળસીને વાપરવા માટે બની શકે તો તેલ અને મીઠાના ઉપયોગ શેકવા માટે થાળો આમાં બકરું કાઢતા ઊંટ ન પેસી જાય તે જરૂરી છે.

બની શકે તો ઘરે જ કરી શકો તેલ વઘાર મીઠું નાખો શક્ય હોય તો ન જ નાખો એમ અન્ય વિકલ્પ છે જ લીંબુના રસ થોડા પાણીમાં ત્રણ-ચાર કલાક પલાળી પવન માટે મફત પાતળી ૩૫૦ ડિગ્રી ફરી બેક કરો ત્યારબાદ મુખવાસ માટે પણ ઉપયોગમાં લો.

અત્યારે જરૂરી વસ્તુઓ માર્કેટમાં ગાડી જોવા મળે છે જેમ કે બ્રેડ ઘરે બનાવેલ કેક મફિસમાં ઈંડાના સંસ્થાને અળસી નો વડલો વાવી શકાય.

હસીના સેવન સાથીદારો 40 મિનિટ પ્રસન્નચિત્ત વ્યાયામ ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને પીવાના પાણીનો થોડો પ્રમાણ દિવસ પર વધારવાથી બહુ ઝડપી ફાયદો અનુભવશો.

સો ગ્રામ શેકેલી અળસી માં ત્રણ અખરોટનો ભૂકો અને કાળા તલને મુખવાસ તૈયાર કરો બે વખત જમ્યા પછી લેવાનુ રાખો આ ના ફાયદા જુઓ ફક્ત બે માસમાં તમારા લોહીનું ફુલ કોલેસ્ટ્રોલ ઘટશે ખરાબ કોલેસ્ટ્રોલ પ્રમાણ ઘટશે લોહીમાં સાકરનું પ્રમાણ ઘટશે જેથી તમારું બીપી ઘટશે લોહીના place જેના કારણે લોહીની નળીઓમાં ક્લોટ થાય છે અને જે ઘણા થતા અટકાવશે અને તેથી હાર્ટ અટેક નહીં આવે.

આવા જ ઉપયોગી પોસ્ટ વાંચવા માટે અમારી બ્લોગ ને સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર લિંક શેર કરો.

This Post Has One Comment

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️