નેચરોપેથી શું છે? વ્યાખ્યા

આપણા નિસર્ગોપચાર કેન્દ્રમાં ઘણા લોકો આવે છે જેમને ખબર નથી કે નિસર્ગોપચાર કે નિસર્ગોપચાર શું છે.

નેચરોપેથી એ વૈકલ્પિક દવા પદ્ધતિ છે જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિદ્ધાંતો પર આધારિત છે. આમાં, આરોગ્ય વધારવા, રોગોની રોકથામ અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર.

નેચરોપથી એ પંચતત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીની મદદથી નિસર્ગોપચારના માધ્યમથી આશ્રય વચ્ચે વંશીય બાબતોને બહાર કાવાની પ્રક્રિયામાં મદદ કરવાનો એકમાત્ર રસ્તો છે. 

પ્રાકૃતિક ચિકિત્સા એ મોટાભાગની રોગજનક પરિસ્થિતિનો સચોટ-સાદો-આડઅસર કે કોઈ નુકસાની ભોગવ્યા સિવાયનો ઉત્તમ ઉપચાર છે.  તે રોગજનક પરિસ્થિતિને દૂર કરી, તેનો મૂળગામી ઉપચાર કરે છે. રોગની સારવાર કરતાં સાથે સાથે સમગ્ર શરીરને વ્યવસ્થિત - બેલેન્સ કરી નવી તાજગીભરી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ આપણને લઈ જાય છે.

પ્રકૃતિ જેટલો જ પ્રાકૃતિક ઉપચાર પુરાણો છે. ભારતીય ચિકિત્સા વિજ્ઞાનનો પાયો પ્રાકૃતિક ચિકિત્સા છે. વૈદિકકાળ એ પ્રાકૃતિક આરોગ્ય વિજ્ઞાનનો ઉત્તમકાળ; તેથી તેને વેદિક આરોગ્યશાસ્ત્ર પણ કહે છે. વેદોનાં આરોગ્ય સૂકતોને વ્યવસ્થિત સુગ્રંથિત કરી સંહિતા ગ્રંથો વિકસિત થયા, જુઓ વેદિક ત્રદષિઓની પ્રાકૃતિક ઉપાસના...

આમ નિસર્ગોપચાર પાસે હજારો વર્ષનો અનુભવ અન્ય અનેક ઋષિઓની સાધના દ્વારા પ્રાપ્ત સ્વાસ્થ્ય જ્ઞાનનો ખજાનો છે, 

સમય જતાં દરેક વ્યક્તિએ આ સ્વાસ્થ્ય વિજ્ઞાન નો ટેસ્ટ કર્યો છે જેમકે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ અનુભવ પછી આરોગ્ય રક્ષા અને સ્વાસ્થ્ય સંવર્ધન માટે નિસર્ગોપચાર સર્વાધિક ઉપયોગ પદ્ધતિ છે એમ જાહેર કરેલું.

પ્રાકૃતિક ચિકિત્સા મૂળભૂત સમજ છે કે પ્રકૃતિના પાંચ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી જે શરીરના મૂળભૂત ઘટક દ્રવ્યો છે. 

આમ શરીરમાં પાંચ ઘટકદ્ભવ્યો અને વ્યક્તિત્વ બંધારણના પાંચ કોષ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, માં પેદા થયેલ અસંતુલિતતા વિષમતા ગડબડ આરોગ્ય નું કારણ છે 

પ્રાકૃતિક ચિકિત્સા પંચમહાભૂત પાંચ કોષો માં થયેલી અસંતુલન અવ્યવસ્થા વિકૃતિને પ્રાકૃતિક સંતુલન અવસ્થામાં લાવવાના પ્રયત્ન કરે છે તે માટે પ્રાકૃતિક તત્વો અને શરીરમાં પોતાના જ રિસોર્સિસ ડિફેન્સ મિકેનિઝમ રોગ પ્રતિકાર વ્યવસ્થા જીવન શક્તિનો આધાર લઇ સાથે સાદી સરળ પ્રાકૃતિક ચિકિત્સા આહાર વ્યાયામ યોગ ધ્યાન દ્વારા સ્વસ્થ આપના અને સ્વાસ્થ સમાધાનના કાર્યોમાં પ્રાકૃતિક ચિકિત્સા સ્વાસ્થ્યરૂપ બને છે. માર્ગદર્શક બને છે.

પ્રાકૃતિક ચિકિત્સા ના પાયાના સિદ્ધાંતો છે સમજ ઉપર પ્રાચીન ચિકિત્સા શાસ્ત્ર ઉભુ છે. તને ઊંડાણપૂર્વક સમજવા જોઈએ પણ અત્યારે તેની ઓળખ કરી લઈએ

Cause of disease is imbalance and enravation રોગોનું કારણ અસંતુલન ક્ષમતા તથા તથા શક્તિ જીવનશક્તિ અને નબળું પડ્યું છે. વિજાતીય દ્રવ્યોનો સંચય રોગોનું મૂળ છે

રેવા નેચર ક્યોર