રેવા નેચર ક્યોર માં આપનું સ્વાગત છે

રેવા નેચર ક્યોર માં આપનું સ્વાગત છે

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

છેલ્લા વીસ વર્ષોથી કુદરતી વાતાવરણમાં આવેલા કેન્દ્રોમાં સારવાર આપી ચૂક્યા છીએ

હાલ માં લોકોમાં કુદરતી ઉપચાર તથા નિસર્ગોપચાર, નેચરોપથી વિશે લોકોમાં જાગૃતતા વધી છે અને ધીરે ધીરે લોકો આ તરફ વળી રહ્યા છે.

હાલના દવાખાના લોકોના શરીરને વિકૃત અને કમજોર કરે છે જે એન્ટી બાયોટિક દવાઓ આપવામાં આવે છે તે આપણા શરીરના રોગોને ડાબી દે છે તેનો જળ મૂળ થી ઈલાજ કરતી નથી.

કેટલાય એવા ઉદાહરણો અને કેસ અમે જોઈ ચૂકેલા છે જેમાં એલોપથી ના ડોકટરો પોતાના હાથ ઊંચા કરીને ના કહી દે છે.

કુદરતી ઉપચાર કેન્દ્રોમાં આપણા શરીરને સ્વસ્થ કરવા પર ભાર મૂકવામાં આવે છે શરીર જે પંચતત્વ નું બનેલ છે તે તત્વો ના આધારે શરીરની સારવાર પધ્ધતિઓ નિર્ધારિત કરવામાં આવી છે.

તો આવા કુદરતી ઉપચાર માટે પ્રેરિત કરવાનો અમારા આ બ્લોગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રેવા નેચર ક્યોર છેલ્લા વીસ વર્ષોથી આપની સેવા માં છે અમારે ત્યાં અનુભવી અને રોગોને જડમૂળથી મટાડવામાં પારંગત ડોકટર છે જે સકારાત્મક વલણ વાપરીને દરેક રોગોના નિદાન કરે છે.

રોગોને જડમૂળથી નિકાલ કરવા નેચેરોપથી ઉપચાર જેવા કેટલાય વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે રોગો ને દાબ્યા વિના તે કેવી રીતે થયો અને ફરી પાછો ઉથલો મારે કે ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે દર્દી ને શું ખાવું શું ન ખાવું તેની પરેજી ની પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે.

આપ અમારી આ વેબસાઈટમાં જોડાઈને દરેક નવી આવનારી માહિતી મેળવી શકો છો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પ્રતિશાદ આપો