ચિકિત્સા બુકિંગ કરવો
કુદરતી ઉપચારથી દર્દો અને રોગો નો ઈલાજ
રેવા નેચર ક્યોર માં કુદરતી ઉપચાર, નેચરોપથી સારવારથી દરેક પ્રકારના રોગો અને દર્દો નો ઉપચાર કરવામાં આવે છે, જેના વિષે વધુ માહિતી મેળવી શકો છો.
અપોઈન્ટમેન્ટ બુક કરવો
નેચરોપથી સારવાર માટે સો પ્રથમ પ્રાકૃતિક ચિકિત્સક કે સાથ અપોઈન્ટમેન્ટ બુક કરો અને તમારા સવાલો નો ઉત્તર મેળવો તમે ઓનલાઈન વિડીઓ કોલ પણ બુક કરાવી શકો છો.
રેવા નેચર ક્યોર જે વડોદરા સ્થિત પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર છે, રેવા નેચર ક્યોર છેલ્લા ૨૦ વર્ષો થી મહેસાણા, વિજાપુર, ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ જેવા શહેરો થી આવેલ દર્દીઓ ની સારવાર કરી છે.
રેવા નેચર ક્યોર માં વિદેશ માંથી જેમકે અમેરિકા, કેનેડા, આફ્રિકા થી આવેલ દર્દીઓ પણ સારવારનો લાભ લીધો છે.
અમારા પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર માં વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ જે નિર્દોષ એટલે જેની કોઈ આડઅસર થતી નથી તેવી દરેક ઉપચાર થેરાપી ની મદદથી દરેક પ્રકારના રોગો અને દર્દો ની સારવાર કરવામાં આવે છે .
પ્રાકૃતિક ચિકિત્સા, નેચરોપથી, નેચરોથેરાપી આ દરેક નામ કુદરતી ઉપચાર જ દર્શાવે છે જે અલગ અલગ નામે જગ્યા અનુસાર લેવાય છે.
અમારા પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર માં પ્રાકૃતિક જીવન શેલી વિષે જાણકારી આપવામાં આવે છે જુદા જુદા રોગો માં ખાનપાન કેવું રાખવું, સાદા ઘેલું ઉપચાર અને એક્યુપ્રેશર, સાદા યોગ, કસરતો વિષે સમજણ આપવામાં આવે છે .
આ દરેક ઉપચાર થેરાપીનું મુખ્ય લક્ષ્ય તમને લાંબા સમય માટે સ્વસ્થ અને નીરોગી રાખવાનું છે જે તમે યોગ્ય રીતે પ્રાકૃતિક નિયમોનો જીવન માં પાડો છો તો તંદુરસ્ત જીવન લાંબો સમય જીવી શકો છો.
નેચરલ હર્બ અને કાઢા
નેચરલ હર્બ અને વન્ય ઓષધીઓ અને દેશી કાઢાં થી દરેક પ્રકારના રોગો અને દર્દો નો ઉપચાર કરવા માટે ખોરાક ઉપચાર દ્વારા સારવાર.
નેચરોપથી સારવાર
નિસર્ગોપચાર એ એક તંદુરસ્ત જીવનશૈલીની એક કળા અને વિજ્ઞાન છે અને સુસ્થાપિત ફિલસૂફીના આધારે હીલિંગની ઉપચારક સિસ્ટમ છે
વૈકલ્પિક ચિકિત્સા
વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે એક્યુપ્રેશર, સુજોક કી , જળ થેરાપી, આહાર ઉપચાર, દેરક પ્રકાર ની ચિકિત્સા પદ્ધતિઓથી રોગો નો ઉપચાર કરવામાં આવે છે
રેવા નેચર ક્યોર જ કેમ
રેવા નેચર ક્યોર ખાલી દેખાડા કરવામાં નહી પરંતુ દરેક દર્દી ઉપર અમારા પ્રાકૃતિક ચિકિત્સક દ્વારા કોઇપણ દર્દો અને રોગો ને લાંબા સમય સુધી અમારા દર્દીઓ ને સ્વસ્થ અને નીરોગી રાખવામાં પૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે . અમારું મુખ્ય લક્ષ્ય પ્રાકૃતિક ચિકિત્સા નો પ્રચાર પ્રસાર અને લાભ વધારે માં વધારે લોકો સુધી લાભ પહોંચાડવામાં આવે.