નામ : જયતિભાઈ પટેલ
તા.વિજાપુર, મહેસાણા.
હૂં પોતે જ્યંતીભાઈ પટેલ એક દિવસે જાંબુના ઝાડ જાંબુ પાડવા ચઢેલ અને 30 ફુટ ઊંચેથી હૂં ઝાડ ઉપરથી પડી ગયેલ અને મને કરોડરજજુના મણકામાં તકલીફ થયેલી મારબન્ને પગ નકામા થઈ ગયેલ મારા પગ છેકે નહિતે પણ મને ખબર પડતી નહિ
મને ગુજરાતના નામાંકિત સ્પાઇન સ્પેશિયાલિસ્ટએ મને કહી દીધું હતું કે તમે જિંદગીમાં ઉભા થઇ શકશો નહિ.
મેં સાડા પાંચ મહિના સ્પાઈન સ્પેશિયાલિસ્ટ પાસે સારવાર કરાવી અને 3.50 સાડા ત્રણ લાખ ખર્ચો કર્યા પછી પણ કોઈ ફેર પડ્યો નહિ મને યુરિનની બેગ લટકાવવી પડી મને યુરિનમાં પણ બ્લોકેજ થઈ ગયેલું આવી પરિસ્થિતિ માં હૂં ડો.રમેશભાઈ પાસે કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવ્યો ત્યાં મને કુદરતી ઉપચારો તથા અન્ય વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓથી(Alternative treatments) થી લગભગ પોણા બે મહિનામાં મને ઘોડી લઇને ચાલતો કરી દીધો મારી યુરિન બેગ પણ કુદરતી પદ્ધતિથી કાઢી નાખી નેચરલ પેશાબ થવા લાગ્યો
અને માંરા પગ માં બિલકુલ ચેતનાજ ન હતી જે માં આજે મને ઠંડા-ગરમ તથા સ્પર્શનો પણ અનુભવ થાય છે અને આજે હું જાતેજ મારુ પોતાનું કામ કાજ જાતેજ કરી શકું છુ. ખેતરના કામે પણ હૂં ગાડું લઈ ને જાઉં છું
આજે હૂં ખુબજ ખુશ છું
ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…
ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…
પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…
પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…
પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…
અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…
This website uses cookies.