અળસી ખાવાના ફાયદા જેને ફલેક્ષ seed તેલ પણ કહેવામાં આવે છે આજની જિંદગીમાં અતિઆવશ્યક શરીર પ્રત્યે જાળવવાના નિયમો ની અપેક્ષા કરીએ છીએ અને જાણવા છતાં થતા રોગોને નાથવામાં કાયમી ઉપાય નથી હોવાની લાચારી અનુભવે છે.

ADS

રોગોને મટાડવા ની એક માસ્ટર કી આપીને ઉપયોગ કરવાનું આપણા ઉપર છોડ્યું છે, ડાયાબિટીસ બીપી (હાઈ અને લો) કોઇપણ જાતનો કેન્સર જાડાપણું ચામડીના રોગો સંધિવા સાંધાના વા હાર્મોનનું વધ-ઘટ, કોલેસ્ટ્રોલ, હાર્ટ અટેક, કિડનીની ખરાબી, શ્વસન તંત્ર અને થતા રોગ, કબજિયાત, પ્રોસ્ટેટ તેમજ બહેનોમાં પ્રીમેન સ્ટૂલ ટેન્શન (પી.એમ.એસ.) તથા મેનોપોઝના નિયમિત સેવન રોગ મુક્તિ તરફ લઈ જાય છે ઉપર મુજબ કોઈ તકલીફ ન પણ હોય છતાં હર્ષ સેવન રોગપ્રતિકારક શક્તિ પાવર જીવનભર બરકરાર રાખી શકે છે. 

ADS

અનાજના તેમજ કરીયાણાના  વેપારીઓને ત્યાં બહુ મુશ્કેલીથી મળતી બહુ વાણી એક જ્ઞાની છે અને છે મહારાષ્ટ્ર રાજસ્થાન વધુ ઉત્પાદન હોય ને ગુજરાતમાં બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, તલ ની જેમ તેલીબીયા હોવાથી તેનું તેલ દુખાવા પર માલીશ કરવા તેમજ રસાયણિક રંગોમાં ચમક વધારવા તરીકે ઉપયોગ થાય છે ભૂતકાળમાં રાજા-મહારાજાઓ પોતાના અશ્વો ને છોડનો ચારો પણ આપતા. 

આપણા આયુર્વેદ ગ્રંથોમાં હર્ષ એનું સેવન શરીરને  તાકાત સ્ફૂર્તિ તાકી સમાન ફાયદો મનુષ્યને કરે છે એવો ઉલલેખ છે. દેખાવમાં તલના કરવાથી થોડી મોટી સ્વાદમાં મળી ચાવીને ખાતા થોડી ચિકાસ પડતી છે. એમાં રહેલા બહુમૂલ્ય તત્વો જેવાકે ઓમેગા-૩ ફેટી એસિડ ક્લીન આ ફાઈટોઇસ્ટ્રોજન, ફાઈબર તથા કેન્સરને અટકાવનાર 27 તત્વ છે. 

ADS

જે કુદરતી સ્વરૂપમાં હોય આડઅસર થતી નથી, તાસીરને ગરમ કેસે તરફડતી નથી કોઈ પણ રોગની દવા ચાલુ હોય તો સાથે લઈ શકાય છે કારણ કે અળસીમાં અંગે ની મ્યુનિસિપાલિટી ની જેમ પ્રદૂષિત કચરાને બહાર કાઢવામાં શરીરને મદદરૂપ બને છે શરીરમાં અડધી જ રીતે કાર્ય ભજવે છે જોઈ લઈએ.

ADS

રોજ એક મોટો ચમચો 15 ગ્રામ અળસી લેવાથી તમારા શરીરને બેઝલ મેટાબોલીક રેટ બી.એમ.આર વધે છે તેથી સમયે તમારું વજન ઓછું થાય છે ચરબીના થર ઓગળી છે કારણકે થયા પછીની પ્રક્રિયા જ વધારાની ચરબી જમા થવા નહીં દે 

અળસીમાં ચરબી ઓછી કરવાની ઘણું છે તેમ છતાં નબળા શરીરને અળસી દુર્બળતા દૂર કરી સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે બીજા મારવાથી ચરબી ઘટાડતાં સ્નાયુઓની શક્તિ વધવાની સંભાવના વધી શકે છે. 

હવામાં રહેલા ઓક્ષિજન એક એન્ટીઓક્સિડેન્ટ છે જે મેટાબોલિજ્મ થયા પછીની પ્રક્રિયા માટે જરૂરી ઓક્સિજન ઉપયોગ કરો અને પાછા લાવવા જરૂરી હોય તેમાં અળસી લેડી ડૉક્ટર બની સમગ્ર પ્રક્રિયામાં મદદરૂપ બને છે. અળસીમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ નામનો પદાર્થ મગજના કોષોને શક્તિ આપે છે અને તરોતાજા રાખે છે આધુનિક જીવનશૈલીમાં મગજના જ્ઞાનતંતુઓ પર એની ક્ષમતા કરતાં વધુ બોજ પડે છે પરિણામે તનાવ ડિપ્રેશન એ અળસી દૂર રાખવા પ્રભાવ કારક અસર જાળવી રાખે છે.

અળસીમાં રહેલ લીગ્નીન નામનો પદાર્થ સુધી હા પણ ગ્રંથિમાંથી નીકળતા હાર્મોનિયમ કરશે તેથી હારમોની થી થતા અનેક રોગો થવા નહીં દે તેમ જ થતા હોય તો અળસી રોગની અસર નહીવત થવામાં ઉપયોગી થશે અળસીમાં રહેલ આ ફાઈટો ઇસ્ટ્રોજન નામના કુદરતી હર્મોનન કારણે સ્ત્રીઓમાં પીએમએસ ટેન્શન પ્રીમેન્સ્ટઅસ ટેન્શન અને મનો pose આવતા પહેલા અને પછી તકલીફો જેવી કે અનિંદ્રા ચીડિયો સ્વભાવ હતાશા વગેરે બિલકુલ રહેતા નથી.

ADS

લોહીનું વહન કરનારી નળીઓમાં આર્ટ્રીજ ચરબીના ગઠા જમા થવાથી તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) હૃદયની કાર્યવાહીમાં ઊભો કરે છે તેથી એન્જિયોગ્રાફીની હતી ત્યારે ત્વરિત સારવાર લેવી પડે છે પરંતુ અળસી લોહીમાં રહેલ ચરબીને ઓગાળશે છે તેથી ઘટના બનવાની પ્રક્રિયા અટકે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.