types of butter milk

છાશના પ્રકાર અને તેના ગુણો કેવા કેવા રોગોનો ઉપાય માત્ર છાશ થી જાણો

દૂધ કરતા દહીં અને દહીં કરતા પણ છાશને અતિ ઉત્તમ ગણવામાં આવે છે

તમે કહેશો તેમાં શું જાણીએ જ છે પણ તમે ઇ નહી જનતા હોઉં કે છાશ ના પાચ પ્રકાર હોય છે આમ અલગ અલગ પ્રકારની છાશ કેવી રીતે બનાવવી અને તેના શું સ્વાસ્થ્ય લક્ષી ફાયદા છે તે આ લેખમાં બતાવવા માં આવ્યું છે

છાશના ગુણ

છાશ ના કુલ પાચ પ્રકાર છે ઘોલ,મથિત, તક્ર, ઉદશ્વિત ને છછ્ર્રછિકા આમ છાશ ના પાચ પ્રકાર અથવા ભેદ આમ કહેવાય છે

ઘોલ  : દહીંમાં બિલકુલ પાણી મેળવ્યા વગર ને સ્નેહ તર કાઢ્યા વગર એમ ને એમ ભાંગીને  વલોવી નાખે તે ઘોલ કહેવામાં આવ છે

મથિત : દહીંમાં પાણી ન નાખે પણ સ્નેહ ત્ર કાઢી લઇ ભાંગી નાખે તે મથિત કહેવામાં આવે છે

શ્વેત : દહીં જેટલું જ પાણી નાખી વલોવી નાખે તે શ્વેત  કહેવામાં આવે છે

ઉદ્શ્વિત દહીં થી અર્ધ ભાગે  પાણી મેળવી વલોવી બનાવેલ છાશ ને ઉદ્શ્વિત છાશ  કહેવામાં આવે  છે

તક્ર : દહીથી ચોથા ભાગે પાણી મેળવી વલોવી તેયાર કરેલી છાશ ને તક્ર છાશ કહેવામાં આવે છે

છછ્ર્રછિકા : છછ્ર્રછિકા દહીં માં પુષ્કળ પાણી મેળવી વલોવી માખણ કાઢી લઇ તેયાર કરેલી છાશને છછ્ર્રછિકા કહે છે છછ્ર્રછિકા છાશ બહુ પુષ્ટિદાયક નથી

ઘોલવાળી છાશ વાત અને પિત્ત નો નાશ કરવાની તીવ્ર ક્ષમતા ધરાવે છે

મથિત છાશ કફ અને પિત્ત નો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે

તક્ર છાશ સ્વાદમાં તુરી, ખાટી અને મધુર છે તે દીપન અને ગ્રાહી છે પાતળા મળ ને બાંધનાર અને પ્રીતિ ઉપજાવનાર વીર્ય વર્ધક અને વાતનાશક છે

ઉદ્શ્વિત કફ વધારનાર અને બળ આપનાર તથા શ્રમ નાશક છે, સિંધવ મીઠું સાથે આ છાશ પીવાથી તમારા પાચનતંત્ર

આમ વાત પિત્ત કફ ને સમ્બન્ધિત અલગ અલગ મિશ્રણ સાથે જોડે અલગ અલગ ઓષધ થી દરેક રોગોનો ઈલાજ કરવા કુદરતી ઉપચાર સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે

આમ છાશ એ જુદા જુદા રોગો માં જુદા જુદા દવાઓ પાવડરો ઓષધીઓ સાથે મેળવીને આપવામાં આવે છે જે ની સમ્પૂર્ણ માહિતીઓ તમે કોઈ કુદરતી ઉપચાર કેન્દ્ર માં જ મેળવી શકો છો જેથી કોઈ પણ રોગ માટે હવે એકજ ઈલાજ કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુલાકાત અને આપના દેશના કુદરતી ઉપચાર ના ચિકિત્સકો નો લાભ લો દરેક જટિલ રોગો નો કુદરતી ઉપચાર થી સચોટ ઈલાજ કરવો સાજામજા તંદુરસ્ત રહો

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️